Kickshaw વિશે વધુ માહિતી મેળવવા માટે, પ્રોગ્રામની અંદર ટીપ્સ વિંડો ખોલી શકાય છે.
તેને બે રીતે એક્સેસ કરી શકાય છે:

  - એપ્લિકેશન મેનૂના "મદદ" વિભાગમાંથી "ટીપ્સ" પસંદ કરીને.
  - F1 કીબોર્ડ શૉર્ટકટનો ઉપયોગ કરીને.

Kickshaw દ્વારા સ્વીકારવામાં આવતા આર્ગ્યુમેંટ:
