માન્ય વિકલ્પો છે:
 -h     -v       (ટૂંકા વર્ઝન)
--help --version (લાંબા વર્ઝન)

-h, --help:    1. ટીપ્સ વિંડો કેવી રીતે એક્સેસ કરવી 2. આર્ગ્યુમેંટની સૂચિ
-v, --version: વર્ઝન માહિતી બતાવે છે

ટૂંકા વર્ઝનને -hv અથવા -vh તરીકે સંયોજિત કરી શકાય છે.
ટૂંકા અને લાંબા વર્ઝનને મિશ્ર કરી શકાય છે, ઉદાહરણ તરીકે -h --version અથવા -v --help.

'~/.config/openbox/menu.xml' જેવી ફાઇલ પાથને આર્ગ્યુમેંટ તરીકે પસાર કરી શકાય છે.

એક સમયે માત્ર બે આર્ગ્યુમેંટ સ્વીકારવામાં આવે છે. જ્યારે ફાઇલ પાથનો આર્ગ્યુમેંટ તરીકે ઉપયોગ
કરવામાં આવે ત્યારે, વધારાનું આર્ગ્યુમેંટ સ્વીકારવામાં આવતું નથી.
